આ એક 200 વર્ષ જૂની યુરોપિયન ઓર્થોપેડિક વૈજ્ઞાનિકો તેમજ યુરોપિયન અને ભારતીય જરનલો (જેવી કે pubmed, AAOS -American association of orthopaedic surgeons, JB & JS – The Journal of Bone & Joint surgery) વડે પ્રમાણિત વૈજ્ઞાનિક પદ્ધતિ છે, પરંતુ ઓર્થોપેડિક શાસ્ત્રમાં સાંધાબદલીના ઔદ્યોગિક કરણે ભારતના ઓર્થોપેડિક સર્જનોને આ પદ્ધતિ ભૂલવાડી દીધી છે
થાપાના ભાગે આવેલા ગોળામાં લોહીનો પ્રવાહ બંધ થઈ જવાથી ગોળો ધીરે ધીરે સડવા માંડે છે અને આખરે બિલકુલ સડી જાય છે. ખૂબ જ દુખાવો કરતી અને મોટાભાગે થતી આ બીમારીને એવીએન હિપ કહેવામાં આવે છે.
આ બીમારીમાં સામાન્ય ઓર્થોપેડિક સર્જન આપના કુદરતી થાપા ના સાંધાના ગોળાને રબર અને ધાતુના કૃત્રિમ ગોળાથી બદલવાની એટલે કે હીપ રિપ્લેસમેન્ટની સલાહ આપે છે. સામાન્ય રીતે આ કૃત્રિમ ગોળો 15 વર્ષ જ ચાલે છે અને 15 વર્ષ પછી ફરી ઓપરેશન કરવું પડતું હોય છે. બીજી વખત કરવામાં આવતું આ ઓપરેશન ઘણા બધા પેશન્ટમાં સફળ રહેતું નથી.
વળી આ કૃત્રિમ ગોળાની મુવમેન્ટ એટલે કે ઉઠવા બેસવાની સગવડ પ્રાકૃતિક ની સરખામણીમાં ખૂબ જ ઓછી હોય છે જેથી નીચે બેસી શકાતું નથી અને ખેતી પશુપાલન મજુરી કામ છૂટથી કરી શકાતા નથી માત્ર ઉપર ઉપર એટલે કે ખુરશી કે ખાટલા ઉપર જ બેસવું પડે છે અને સંડાશ માટે અંગ્રેજી સંડાશ જ વાપરવું પડે છે.
આ બીમારીમાં મહાદેવ ઓર્થોપેડિક હોસ્પિટલમાં વિશ્વમાં અતિ આધુનિક કહી શકાય એવું બાયપાસ ઓપરેશન કરી ગોળામાં ફરી લોહીનો પ્રવાહ ચાલુ કરી દેવામાં આવે છે અને પ્રાકૃતિક ગોળો જ આયુષ્યભર માટે સાજો થઈ જાય છે જેમાં ફરી કદી કોઈ ઓપરેશન કે રિપ્લેસમેન્ટ કરાવવું પડતું નથી તેમજ વ્યક્તિનો પ્રાકૃતિક સાંધો બચી ગયો હોવાથી તેની મુવમેન્ટ પૂરી રહે છે અને ખેતી પશુપાલન કે મજૂરી જેવું કોઈ પણ કામ કરી શકાય છે. જમીન પર બેસી શકાય છે અને વ્યક્તિ ઈચ્છે તેમ પોતાના પગની નોર્મલ મુવમેન્ટ કરી શકે છે.
અમારી આ ખાસ અને વિશ્વમાં દુર્લભ સર્જરી ગોળો અતિશય સડી જવા પછી એટલે કે બીમારી ચોથા ગ્રેડમાં પહોંચી ગયા પછી સારું પરિણામ આપતી નથી. ત્રીજા ગ્રેડમાં પણ બીજા ગ્રેડ થી ઓછું પરિણામ મળે છે, આ ઓપરેશન નું સૌથી સારું પરિણામ ગ્રેડ એક અને ગ્રેડ બે ના એવીએનમાં જ મળે છે. જેથી આ બીમારીમાં સમયસર ચેતવું અત્યંત જરૂરી છે.
આથી લોહીના પ્રવાહના અભાવમાં ગોળો બિલકુલ સડી જાય અને પછી ટેમ્પરરી રીઝલ્ટ આપનારા એકમાત્ર ઓપરેશન એટલે કે રિપ્લેસમેન્ટ નો જ વિકલ્પ બચે તેના પહેલા અમારા બાયપાસ ઓપરેશન દ્વારા સમયસર એવીએનની બીમારીથી કાયમી છુટકારો મેળવી લેવો જોઈએ.
તો રાહ શેની જુઓ છો? આજે જ અમારો સંપર્ક કરો, ફોર્મ ભર્યાના 24 થી 48 કલાકની અંદર અમારા મેનેજર આપનો સંપર્ક કરશે.
સ્ટેમ સેલ નામના ફ્રોડથી દૂર રહો
અમેરિકાના ફૂડ ઍન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા અમાન્ય કરવામાં આવેલી સ્ટેમસેલ નામની પદ્ધતિમાં અમે ઘણા બધા દર્દીઓને અઢળક પૈસા ખર્ચતા જોયા છે.
શસ્ત્રક્રિયા ટાળવાની ઘેલછામાં ઘણા લોકો આ પદ્ધતિ અપનાવતા હોય છે અને ખોટી જાહેરાતો, આકર્ષક વેબસાઈટ જુઠા ડોક્ટરો અને જુઠા દર્દીઓની સલાહ પાછળ ખૂબ નાણાકીય અને સમય નો બગાડ કરતા હોય છે, વાસ્તવિકતામાં યુરોપમાં લગભગ બધા જ કેસો ફેલ જવાની લીધે અને આ કંપનીઓ ઉપર ખૂબ કેશો દાખલ થવાને લીધે તેઓ ભારત ભાગી આવ્યા છે અને ભ્રષ્ટાચારને સહારે તેમની દુકાન ચલાવે છે.
આજ દિવસ સુધી કોઈપણ રોગમાં એકલા સ્ટેમ્પ સેલ ના ઉપચારથી એક પણ બીમારી સાચી થઈ હોય તેવું વૈજ્ઞાનિક જનરલોમાં ઉદાહરણ નથી.
https://youtu.be/onnlZeQlai0
https://youtu.be/1pLQKAb_xis
https://youtu.be/ovPZkQYee8Y
https://youtu.be/rAX_4Oyn2Rk
https://www.youtube.com/watch?v=IvBUds_toTE
આયુર્વેદિક થેરાપીને પણ અમે આવી જ એક જુઠ્ઠી થેરાપી માનીએ છીએ જે વ્યક્તિના નાણા બરબાદ કરે છે. અને ખોટા આશ્વાસનોમાં બીમારી મટી શકે તેવા સોના જેવા સમયનો બગાડ કરી નાખે છે.રોગનો ગ્રેડ વધી ગયા પછી આ રોગથી કાયમી છુટકારો મેળવવાના બાયપાસ ઓપરેશનનો વિકલ્પને પણ બરબાદ થઈ જાય છે.
આ પદ્ધતિઓને અમે વ્યક્તિને વિકલાંગતામા ધકેલવાનું મૂળ કારણ સમજીએ છીએ.
લેભાગુ ડોક્ટરો થી બચો
આ પદ્ધતિ ભારત દેશમાં અતિ આધુનિક છે, અમેરિકામાં પણ માત્ર બે થી ત્રણ ઠેકાણે થાય છે, તેથી ઘણા બધા ઓર્થોપેડિક સર્જનો આનાથી અજાણ છે, અને અમુક લુચ્ચા લોકો પોતાને જે આવડે છે તે તરફ દર્દીને ખેંચવા જાતજાતના વ્યાપારિક તરકટો અને જૂઠાણા વાપરતા હોય છે, આવા કેસોમાં અમે આપને વૈજ્ઞાનિક જર્નાલોમાં લખવામાં આવેલા સત્યનો બતાવ કરી શકીએ. આવા લોકોથી ખાસ સાવધાન.
બાયપાસ ના જાણતા ઘણા ડોક્ટરો દર્દીઓને ઓછા નાણામાં કરી આપવાનો જાસો આપી વ્યક્તિના ગોળામાં બાયપાસના બદલે કોરા હાડકા ભરી દેતા હોય છે જે માત્ર અમુક સમય માટે જ દર્દમાં રાહત આપે છે.
ગુજરાતી દર્દીઓ માટે મા યોજનામાં મફત સંભવ.
આ અતિનાધુનિક પદ્ધતિ સિવાય કોર ડી કમ્પ્રેશન, બોન્ડ ગ્રાફ્ટિંગ, બિસફોસ્ફોનેટ થેરાપી જેવી થોડો સમય અસર આપનારી સારવારો પણ અમારે ત્યાં થાય છે જે મા યોજનામાં મફત છે.
સુવિધાઓ
ગુજરાતી દર્દી માટે આયુષ્માન ભારત યોજના.
એકસીડન્ટ યોજના.
બધા જ વીમાધારકો માટે કેસલેસ ની સુવિધા.
આધુનિક નયનમ્ય કેમ્પસ.
આશરે 1.5 કરોડની લાગતનું માઈક્રોવાસ્કુલર ઓપરેશનો માટેનું ઓપરેશન થિયેટર.
અભ્યાસુ અને મદદરૂપ સ્ટાફ.
એવીએનહિપ સિવાય પણ રાજ્ય ક્ષેત્રે અને દેશ ક્ષેત્રે અમારી હોસ્પિટલ ખાતે ચાલતી કેટલીક અસામાન્ય સેવાઓ
અમારે ત્યાં અમારા ડોક્ટર રમેશભાઈ ચૌધરીની ફ્રેક્ચર બેસાડવાની ખાસ ક્ષમતાને લીધે મોટાભાગના ફ્રેક્ચરોને પ્લાસ્ટરમાં જ બેસાડી દેવામાં આવે છે
આજ સુધીમાં જેમાં ઓપરેશનની સલાહ આપવામાં આવી હોય એવા કેટલાય ફ્રેક્ચર અમે પાટા માં રૂજાડી ચૂક્યા છીએ ઓપરેશન પહેલા એકવાર સલાહ જરૂર લો
જટિલ થી અતિ જટિલ એવી બધી જ હાડકાની ઇજાઓની આધુનિક પદ્ધતિઓ દ્વારા ઓછામાં ઓછા સમયમાં સાજા કરવાની સારવાર
આજ દિવસ સુધી અમે કેટલાય કાપવા લાયક હાથ પગને વિશ્વની અતિ આધુનિક ટેકનોલોજી નો ઉપયોગ કરી સાજા કરી કરી કાર્યક્ષમ કરી ચૂક્યા છીએ, ભલે આપને ગમે તેટલા મોટા શહેરમાં હાથ કે પગ કાપવાની સલાહ આપી હોય કપાવતા પહેલા એકવાર અમારી સલાહ જરૂર લો
https://mahadevorthohospital.com/crush-injury/
ફ્રેક્ચર ની સાથે તૂટી ગયેલી ચેતાતંતુ અથવા લોહીની નળીની સારવાર
https://mahadevorthohospital.com/vascular-and-nerve-injury/
બિલકુલ કપાઈને અલગ થયેલ હાથ પગ આંગળીને પણ અમે પરત જોડી શકીએ છીએ કેટલાક કેસો માં યોજનામાં સંભવ
https://mahadevorthohospital.com/replant/
વારંવાર ઓપરેશન છતાં ન જોડાતા હાડકાને અતીઆધુનિક વાસ્ક્યુલર પદ્ધતિ દ્વારા તેમજ એલીજરો પદ્ધતિ દ્વારા મની બેક ગેરંટી સાથે જોડાવવી આપવાની સારવાર
https://mahadevorthohospital.com/non-union-2/
બીજે ક્યાંક ઓપરેશન વખતે પડી ગયેલી હાડકાની રસીનું સંપૂર્ણ નિકંદન
https://mahadevorthohospital.com/osteomyelitis/
કોઈ ભારે અકસ્માત વખતે અથવા જન્મજાત ગળાના ભાગે અથવા બગલના ભાગે દબાણ આવવાથી પડેલા હાથના લખવાની સંપૂર્ણ સારવાર બ્રેકીઅલ પ્લેક્સસ ઈન્જરી
https://mahadevorthohospital.com/brachial-plexus-injury/
ક્લબ ફુટ નામની બાળકની ખોડને માત્રા પ્લાસ્ટરના પાટામાં જ સાજી કરવાની સારવાર મા યોજનામાં મફત, બાળકો તેમજ મોટા વ્યક્તિઓની ખરાબમાં ખરાબ ખોડની સારવાર
https://mahadevorthohospital.com/transforaminal-injection/
ઘસાયેલા ઘૂંટણને જાપાની સર્જરી દ્વારા વ્યક્તિના કુદરતી સાંધાને જ સાજો કરી પૂરી મુવમેન્ટ આપવાની સારવાર, આ પદ્ધતિ દ્વારા એક વખત ઓપરેશન કરાવ્યા બાદ કદી ઓપરેશનની જરૂર પડે નહીં
જે કેસમાં કુદરતી સાંધા બચાવ સંભવ ન હોય તેવા કેસમાં થાપા અને ઘૂંટણ ના સાંધા ને બદલાવી ૯૦ ટકા દર્દીઓને લગભગ બીજા દિવસે ચાલતા
https://mahadevorthohospital.com/replacement-3/
હાડકાને લગતી તમામ ગાંઠો અને કેન્સર ની સારવાર કરવામાં આવે છે ઓર્થોપેડિક ઓનકોલોજી
કોઈને બહુ સમય પહેલા અંગુઠો કપાઈ ગયો હોય અથવા જન્મજાત આંગળીઓ ઓછી હોય કે અંગૂઠો ન હોય તેને પગની બીજી આંગળી નો ગ્રાફ્ટ કાઢી અંગૂઠા ઉપર લગાવી હાથને કાર્યક્ષમ કરવાની સારવાર(2 nd toe transfer )
https://mahadevorthohospital.com/toe-to-hand-transplantation/
હાથનું પ્રત્યારોપણ-બહુ સમય પહેલા કપાઈ ગયેલા હાથ માટે દાનમાં મળેલ બીજાનો હાથ લગાવી આપવાની સારવાર, ગુજરાત સરકારની પરમિશન પર આધારિત
વર્ષો જૂના ડાયાબિટીસના હાથ પગના ચાંદાઓને અત્યાધુનિક વિશ્વ પ્રસિદ્ધ ટેકનોલોજી દ્વારા ઓછામાં ઓછા સમયમાં રૂજાડી આપવાની સારવાર
https://mahadevorthohospital.com/diabetic-foot-4/